SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ વીશ સ્થાનક તપમાં ખમાસમણું દેતાં બેલવાના, | | દુહા | જે જે પદમાં જેટલાં ખમાસમણ દેવાનાં હોય ત્યારે તે પદને દુહો દરેક વખત બેલીને ખમાસણ દેવાં. (૧ પહેલું) પરમ પંચપરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન અરિહંતપદા ઔર નિક્ષેપે ધ્યાઈએ, નમેનો જિનભાણ. ૧ (૨ ) ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાશ; સિદ્ધપદ. અષ્ટકમ મળક્ષય કરી, ભયે સિદ્ધ નમે તા. ૨ (૩ જુ) ભાવામય ઓષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ; પ્રવચનપદ. ત્રિભુવન જીવને સુખકરી, જ્યાં પ્રવચન દષ્ટિ. ૩ (૪ થું) છત્રીશ છત્રીશી ગુણે, યુગ પ્રધાન મુણાંદ; આચાર્યપદ. જિનમત પરમત જાણતા, નમેનો તે સૂરદ. ૪ (૫ મું) તજ પર પરિણતી રમણતા, લહે નિજભાવ સ્વરૂપ, થિવિરપદ. સ્થિર કરતા ભવિ લેકને, જય થિવિર અનૂપ, પ (૬ ઠું) બોધ સૂક્ષમ વિણ જીવને, નહેય તત્વ પ્રતીત; ઉપાધ્યાયપદ. ભણે ભણાવે સૂત્રને, જયજય પાઠક ગીત. ૬
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy