SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ ॥ શ્રી આંખીલ વર્ધમાન તપનું ચૈત્યવંદન। ૫ વમાન જિનપતિ નમી, વદુ માન તપ નામ આલી આંખિલની કરૂં, વમાન પરિણામ ॥ ૧ ॥ એક એક દિન ચાવત શત, આલી સંખ્યા થાય ॥ કર્મ નિકાચિત તેાડવા, વજ્ર સમાન ગણાય ! ચાદ વર્ષ ત્રણ માસની એ, સંખ્યા દિનની વીસ । ચથા વિધિ આરાધતાં, ધર્મ રત્ન પદ ઈશ ॥ ૩ ॥ શ્રી સીધ ચક્રજીનું સ્તવન. ૧. શ્રી સીદ્ધ ચક્રની કરે। ભવી સેવના, મન ધરી નીરમળ ભાવ ।। ભાવની વૃદ્ધી ભવ ભય સવી ટળે રે; પ્રગટે શુદ્ધ સ્વભાવ’શ્રી. ।।૧।। ખારગુણે સહીત અરીહંત નમા રે; પન્ન રે ભેઢે રે સીધા આચારય આરયત્રીજે નમારે, ગુણ છત્રીસે પ્રસીદ્ધ, શ્રી. ાર!! પાઠકપદ પ્રણમે ચેાથે તુમેરે, ગુણ પંચવીસ ધરીનેહ ! મુનીમ કેરૂ ધ્યાન કરો સદા રે; સત્તાવીસ ગુણે જેહ, શ્રી. ૫૩ સડસઠ બેલ સહીત દર્સન નમેાટે, નાંણુ એકાવન ભેદ !! ચારીત્ર ધર્મ નમેા તુમે આઠમેરે,
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy