SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ પડીકમણા દાય ટંકનાં કીજે, પડીલેહણા એ વોર. ભિવ ૫ ૬૫ દેવ વૠણુ ત્રણ ટંકનાં કીજે, દેવ પુંજે ત્રીન કાલ. ભવિ॰ ।। ૭ ।। ખાર આઠ છત્રીશ પચીસને, સત્તાવીસ સડસઠ સાર. વિ। ૮ ।। એકાવન સીત્તેર પચાસના, કાઉસગ કરો સાવધાન. ભવિ॰ ॥ ૯॥ એક એક પદનું ગુણું ગણીએ, ગણી દોય હજાર. ભવિ॰ । ૧૦ ।। એણે વીધે જે એ તપ આરાધે, તે પામે ભવને પાર ॥ ભવિ॰ । ૧૧ । કરોડી સેવક ગુણ ગાવે, મેાહન ગુણ મણીમાલ ॥ ભવિ । ૧૨ ।। તાસશિષ્ય મુની હેમ કહે છે, જન્મ મરણુ દુખવાર ।। વિ॰ । ૧૩ । ૫ પદમપ્રભુનું સ્તવન । પદમ પ્રભુ પ્રાણ છે પ્યારા, છેડાવા કની ધારા કરમ કુંદ તેાડવા ધારી, પ્રભુજી છે અજ હંમેારી !! પદમ પ્રભુ પ્રાણ છે પારા, છેડાવા કર્મની ધારા ॥ ૧॥ લઘુવય એક છે જીહાં, મુક્તીમાવાસ તુમે કીયા । ન જાણી પીડતે મારી, પ્રભુ અમ ખેંચલે દ્વારી ॥ પદમ૦ ૫ ૨૫ વીષય સુખ માનીયેા મનમે, ગયા સખ કાલ ગફલતમે નરક દુખ વેદના ભારી, નીકલવા ના રહી ખારી !! પદમ૦ । ૩ ।। પરવશ દીનતા કીની, પાપકી પાઠ સીર લીની
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy