SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ કરીને, વેહલો ભવજલ તરવા છે શ્રી| ૩ મે તુમદર્શનથી મહારાજ, સર્યાં મુજ કાજ, રહી નહિ ખામી રહી છે મુજ પુરવ પુણ્યથી મળીયાં અંતર જામી છે શ્રી ૪ ઓગણીસેને પંચાસ, વરસમાં ખાસ, ઓચ્છવ અતિ કીધે ને એ છે પ્રભુ શાંતિનાથને પ્રાસાદ ભૂમિમાં પ્રસિદ્ધ છે શ્રી ૫ થયું ઉજમણું ને સમે શરણ બહુ ભારી શરણ બહુ ભારી; વળી શાંતિ સનાત્રની, શોભા આવી સારી. છે શ્રી છે ૬. તે દેખી મન પ્રસન્ન, આજ દિન ધન્ય, થયા હવે મારે, થયો પ્રભુ વાસુપુજ્ય ભગવંત, ભવજલ તારે. એ શ્રી. એ ૭છે તમે કરૂણાના ભંડાર, ભાવિક હિતકાર, અનંત ગુણ ધારે. એ અનંત છે તુમ કરૂણાથી મહારાજ, વ દિન મારે. ૫ શ્રી. ૮ શ્રી મુક્તિ વિજય મહારાજ, મુક્તિને કાજ, લબ્ધિ વિસ્તારોાલબ્ધિ કહે કમલ વિજય મુજ, ભવજલ પાર ઉતારે. શ્રી માલા આ સંપૂર્ણ અથશ્રી ભરૂચમાં રૂષભદેવજીનું સ્તવન - દેશી લલનાની. આદિ જન અવધારીયે લલના, લાલ હે મહેર કરી મહેરબાન, એ પ્રભુ સેરે લલના; બ્રગુપુર નગરે શોભતા
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy