SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ તું મેરા છે ૨ | જન ગામિની વાણી મીઠી, ચોત્રીશ અતિશય છાજેહે જિનજી; દેવતિરિ નર સહુ સમ, મેઘધ્વની પરે ગાજે જિનજી. તું મેરા મનમાં, તું મેરા દિલમાં. ૩ દક્ષિણ દેશે ખડકી ગામે, તુજ મૂર્તિ - નેહારી હે જિનજી; દર્શનકરી સુખસંપદા પાયે, તુજ મુદ્રા સુખકારીહે જિન. તું મેરા મનમા, તું મેરા દિલમાં. છેક ગણીશે ઈકોતેર વર્ષે, કાર્તિક માસમઝારી, જિનજ; અઠાઈ એ છવ શભા દીઠી, સંઘતણી બલિહારી જિન. તું મેરા મનમાં, તું મેરા દિલમાં. છે પ મુક્તિવિજય પદ પામ્યા જિન, સોલિસમાજિનરાયા હે; જિનજી છે કમલવિજય તસધ્યાન ધરતા, શીવકમલા ઘર પાયા. હે જીન તું મેરા મનમાં, તું મેરા દિલમાં દા ઈતિશ્રી શાંતિનાથજીનું સ્તવન સંપૂર્ણ અથ શ્રી શાંતિનાથજીની લાવણી ૧લી - શ્રી શાંતિ જીનેશ્વરસ્વામિ, સુખના ધામ, પરમ ઉપગારીઃ પરમ ઉપગારી. પ્રભુ દરાપુરાના સંઘતણ અધિકારી એ આંકણું. મેં ૧ પ્રભુ દર્શનેશિવ સુખથાય ભવદુઃખ જાય જ્ઞાનનિરધારી જ્ઞાનનિરધારી પ્રભુત્વ છે. પ્રભુ સન્મુખ સુમ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy