SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ ॥ સઘ તણેા આગ્રહ ગ્રહી મેં, શ્રી વિમલવિજય ઉવઝાયએ ॥ તસ શિષ્ય રામવિજય નામે, વર્યાં જય જય કાર એ ॥ ઇતિ શ્રી આંતરાનું સ્તવન સંપૂર્ણ રા ॥ અથ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન ! ૫ હરણી જવ ચરે લલનાં ! એ દેશી ॥ કર જોડી કહે કામિની લલના, લાલાહા પ્રીતમજી અવધાર, એહ ગિરિવરૂ રે લલના ૫ સફલ કશ લહી આપણા લલના, લાલાહા માનવના અવતાર ! એહ ગિરિ ॥ ૧ ॥ નવ લખા ટીલેાચું કરૂ લલના, લાલા હાથે જવાલી જોડાવે ! એહ॰ !! સુનંદાને નાહલેા લ॰ લાલા હા ત્રિભુવન તિલક ભેટાવી, ૫ એહ॰ ॥ ૨ ॥ ઋષભ સેનાદિક જિનવરા લલના, લાલાહા મુક્તિ ગયા ઈણુ ઠામ ।। એહના જિનતણી ફરસી ભૂમિકા લલના, લાલાહા સિદ્ધ અનતાના ઠામ ! એહ॰ ॥ ૩ ॥ ઇંણી ચેાવીશી સિદ્ધાચલે લલના, લાલાહા નેમિ વિના ત્રેવીસ ।। એહુ॰ ! ભાવી ચાવીશી આવશે લલનાં, લાલાહા પદ્મનાભાદિ જિનેશ, ૫ એહ॰ k ॥ ૪ ॥ આદિ જિષ્ણુદ સમેાસર્યાં લલના ૫ લાલાહા પૂ નવાણું વાર ! અહ॰ ॥ ચામાસું અજિત જિનેશ્વર લલના,
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy