________________
૨૨૯ પચાસ લાખકેડ સાગર અજિત જિન અષભને છે લાલ, અજિત જિન કષભને છે એક કડા કેડ સાગરૂ કષભને વીરને હે લાલ, કાષભને વીરને છે ૬ ૫ સહસ બેંતાલીસ તીન વરસ વલી જાણીએ હે લાલ, વરસ વલી જાણીએ સાડા આઠ મહિના ઉણા તે વખાણીએ હો લાલ, ઉણું તે વખાણીયે છે નવસે એંસી વરસે હોઈ પુસ્તક વાંચના હો લાલ, પુસ્તક વાંચના | અંતર કાલ જાણે જિન ચોવીસને
લાલ, કે જિન ચાવીસને એ છે કે છે ઢાલ ૪ | દીન સકલ મનહર છે એ દેશી છે
જ આદિ જિણેસર, ત્રિભુવનને અવતંસ છે નાભી રાજા મરૂદેવા, કુલ માન સર હંસ છે સર્વાર્થ સિદ્ધથી
વિ, ઈક્વાકુ ભૂમિવર ઠામ છે અસાડ વદી ચોથે, અવતર્યા પુરૂષ પ્રસન્ન છે ૧ મે ચિત્ર વદી આઠમે, જમ્યા શ્રી જિનરાય છે આવે ઈંદ્ર ઈંદ્રાણી, પ્રભુજીના ગુણગાય છે સુનંદા સુમંગલા, વરિયા જોબન પાય છે ભરતાદિક એકસે, પુત્ર પુત્રો દ થાય છે ? એ કરી રાજની સ્થાપના, વાસિ વનિતા ઇંદ્ર છે જગમાં નિતિ ચલાય, મારૂ દેવીને નંદ છે પ્રભુ શીલ્પ દેખાડી; ચારે જુગલ આચાર છે નરકલા બહેતર, ચોસઠ મહિલા સાર છે ૩ | ભરતાદિકને દીએ, અંગાદિકનું રાજ્ય છે સુરનર ઈમ જંપે, જય જય શ્રી જિનરાજ છે દેઈ દાન સંવછરી, પ્રભુ લીએ સંયમ ભાર, ચાર સહસ