________________
૨૦૮
અભ્યાસ એ અનુસરે ! નર નારી . સમકિતવત ભાવે એહ પર્વ આરાધશે ॥ વિધન નિવારે તેહનાં સહિ સેાભાગ્ય લક્ષ્મી વાધશે ॥ ૬ ॥
ા ઢાલ ચેાથી ૫
આદિ જિષ્ણુદ મયા કરી ! એ દેશી ! પરવ પશુસણમાં સદા !! અમારી પડહો વજડાવે રે સંઘ ભગતિ દ્રવ્ય ભાવથી ! સાંહમિવચ્છલ શુભ દાવરે મહેાય પ મહિમા નિધિ ॥ ૧ ॥ સાહમીવચ્છલ એક પાસે ૫ એકત્ર કર્યાં સમુદાય રે ! બુદ્ધિ તેાલાય તાલી ચૈ ! તુલ્યલાભ ફલ થાય રે ! મ૦૫ ૨ ૫ ઉદાઈ ચરમ રાજઋષી 1 તિમ કરો ખાંમાં સત્ય રે ! મિચ્છામિદુકડ ક્રેઇને ! ફરી સેવા પાપ વત્તરે ! મ॰ ।। ૩ ।। તેહ કહ્યા માયા, મૃષાવાદી ।। આવસક નિયુક્તિ માંહે રે ! ઈત્ય પરવાડિ કિજીયે ॥ પૂજા ત્રિકાલ ઉછાહ રે મ॰॥ ૪ ॥ છેહલી ચ્યાર અડાઇયે । મહા મહેાત્સવ કરે દેવા રે ૫ જિવાભિગમે ઈમ ઉચરે પ્રભુ શાસનના એ એવા રામનાપા ॥ ઢાલ પાંચમી
।। અરણિક મુનિવર ચાલ્યા ગેાચરી ! એ દેશી
અઠમના તપ વાર્ષિક પર્વમાં ! સભ્ય રહિત અવિ રૂદ્ધરે ! કારક સાધક પ્રભુના ધર્મના ! ઈારોધે હાય સુપેરે ! તપને સેવા રે કાંતા વિરતીના ॥ ૧ ॥ ટે