SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ આયુ ભેગવી પુરૂં, બાવીસ સાગરજેયરે છે સેટ છે ૮ અગીઆરમેં ભવે દેવ ચવીને, ચકી હુઓ વજાનાભરે . દિક્ષા લઈ વીસ સ્થાનક સાધી, લીધે જિનપદ લાભરે સેવે છે ૯ ચૌદ લાખ પૂર્વની દીક્ષા, પાલી નિર્મળ ભાવેરે સર્વાર્થ સિદ્ધ અવતરીયા, બારમે ભવ આયરે | સેટ છે ૧૦ છે તેત્રીસ સાગર આયુ પ્રમાણે, સુખ ભેગવે તિહાં દેવરે તેમા ભવ કેરે હવે હું, ચરિત્ર કહું, સંખેવરે છે સેટ ૫ ૧૧ છે છે ઢાલ જે ૨ વાડી કુલી અતિ ભલી મનભમરારો એ દેશી જંબુદ્વિીપ સહામણું છે મન મેહનારે છે લાખ જોજન પરિમાણ છે લાલ મન મેહનારે છે દક્ષિણ ભારત ભલું તિહાં રે મન મેહનારે ! અનુપમ ધર્મનું કામ છે લાલ મન મેહનારે ૧ | નયરી વિનિતા જાણુએ છે મન છે. સ્વર્ગપુરી અવતાર છે લાલછે નાભીરાય કુલગર તિહાં છે મન મે મરૂદેવી તસનારિ છે લાલ૦ છે ૨ ૫ પ્રીતિ ભક્તિ પાસે સદા | મન ને પીયુશું પ્રેમ અપાર છે લાલ, સુખ વિલસે સંસારનાં છે મન સુપેરે સ્ત્રી ભરથાર લાલ ૩ એક દિન સૂતી માલીયે છે મન એ મરૂદેવી સુપવિત્ર છે લાલ૦ | ચોથ અંધારી અષાડની કામના ઉત્તરાષાઢા નક્ષત્ર છે લાલ છે ૪ તેત્રીસ સાગર આઉખે | મન છે ભેગવી અનુપમ સુખ છે લાલસર્વાર્થ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy