SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ | ઢાલ છે ૨ | જગપતિ જિન ચોવીસમોરે લાલ, એ ભાખે અધિકાર છે ભવિકજન છે શ્રેણિક આદે સહું મલ્યારે લાલ | શક્તિ તેણે અનુસાર ભાવિકજન, ભાવ ધરીને સાંભળે રે લાલ છે આરાધો ધરી ખેતરે છે ભાવિક છે ૧ છે યવરસ દેયમાસનીરે લાલ, આરાધે ધરી છેતરે છે ભ૦ છે ઉજમણું વિધિશું કરેરે લાલ, બીજ તે મુગતિ મહંતરે ! ભવ ભા. ૨ ૨ મારગ મિથ્યા દુરે તજોરે લાલ, આરાધો ગુણના કરે છે ભ૦ છે વીરની વાણી સાંભલીરે લાલ, ઉછરંગ થયે બહુ લકરે છે ભ૦ | ભ૦ | ૩ છે ઈણિ બીજે કઈ તર્યારે લાલ, વળી તરશે કેઈ શેષરે છે ભ૦ છે શશિનિધિ અનુમાનથી લાલ, સઈલા નાગધર અંકરે છે ભ૦ કે ૪ | અસાડ શુદી દશમી દીને રે લાલ; એ ગાયે સ્તવન રસાલરે છે ભવિ. | નવલ વિજય સુપસાયથીરે લાલ, ચતુરને મંગલ માલરા ભ૦ ૧ ભાવે છે પો છે કલશ છે ઈય વીર જિનવર, સયલ સુખકર, ગાય અતિ ઉલટ ભરે છે અસાડ ઉજવલ દશમી દિવશે: સંવત અઢાર અઢ઼ત્તરે છે બીજ મહીમા એમ વરણુ, રહી સિદ્ધપુર ચેમાસુએ છે જેહ ભાવિક ભાવે ભણે ગુણે, તસ ઘર લીલ વિલાસએ છે ૧ છે
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy