SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ નરપતિ શ્રીપાલઃ પુણ્યે મુક્તિ સુખ લહ્યાં, વરત્યાં મંગલ માલ. ॥ ૫ ॥ ઇતિ સંપૂર્ણ, ॥ અથ ચૈત્યવંદન લિખ્યું તે શ્રી સેવુ સીગારહાર, શ્રી આદિ જિનદ; નાભીરાયા કુલ ચંદ્દમા, મારૂ દેવાનંદ. ॥ ૧ ॥ કાશ્યપ ગેાત્ર ઈશ્ર્ચવાકવસ, વિતિતાના રાય, ધનુષ પાંચસે દેહમાન, સાવન સમ કાય. ॥ ૨ ॥ વૃષભ લ ́છન ધુરવદિયે એ, સંધ સકલ સુભ રીત; અહાઈધર આરાધિએ, આગમવાણ વિનિત. ।। ૩ । ઈતિ પ્રથમ ।। પ્રણમ્. શ્રી દેવાધિદેવ, જીનવર શ્રી મહાવીર; સુરનર સેવે સંતદંત, પ્રભુ સાહસ ધિર. ॥ ૧ ॥ પરવ પન્નૂસણુ પુન્યથી, પામી ભવિ પ્રાણી; જૈન ધરમ આરાધિએ, સમકિત હિત જાણી. ॥ ૨ ॥ શ્રી જીનપ્રતિમા પુજીએ, કિજે જન્મ પવિત્ર; જીવ ચત્ન કરી સાંભલા, પ્રવચન વાણી વિનિત. ॥ ૩ ॥ દ્વીતિયા. ॥ ૨ ॥ ઇતિ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy