SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ છે શંખેશ્વર પાર્શ્વજિન ચૈત્યવંદન સકલભવિજનચમત્કારી, ભારીમહિમાજેહને; નિખિલ આતમરમા રાજીત, નામજપીએ તેહનો; દુષ્ટકર્માષ્ટકગંજરીજે, ભવિકજનમનસૂપકર; નિત્ય જાપજીએ પાપ ખપીએ, સ્વામીનામશંખેશ્વર, બહુપુન્ય રાશિદેશકાશી, તથ્યનયરીવણારસી, અશ્વસેનરાજા રાણી નામા, રૂપેરહિતનુસારીખીઃ તસકુખે સુપન ચૌદ સુચિત, સ્વર્ગથી પ્રભુ અવતર્યો નિત્યજાપ જપીએપાપખપીએ, સ્વામીનામ શંખેશ્વરે રા ત્રણકતરૂણ મનપ્રદી, તરુણવયજબઆવીયા, તબમાતતાતને પ્રસન્નચિતે, ભામિની પરણાવીઆ, કમઠશઠકૃત અગ્નિકડ, નાગબલતે ઉદ્ધર્યો નિત્યજાપ જપીએ, પાપખપીયે, સ્વામીનામશંખેશ્વરારા પિષમાસે કૃષ્ણપક્ષે, દશમી દિન પ્રભુજનમિયે સુરકુમાર સુરપતિ ભક્તિભાવે, મેરૂભૃગેસ્થાપિ, પ્રભાતેપૃથ્વીપતિ પ્રદે, જન્મમહેચ્છવ અતિ કર્યો, નિત્યજાપજપિએ પાપખપીએ, સ્વામી નામ શંખેશ્વરા.પાસવદીએકાદશી દિન, પ્રવજ્યા જિન આદરે સુર અસુર રાજ ભક્તિસાજ,
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy