SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ સિંચાણ જિન અનંતને, વજલંછન શ્રીધર્મ શાંતિ લંછન મરગલે, રાખે ધર્મનો મર્મ. પા કુંથુનાથ જિન બેકડો, અરજિન નંદાવર્ત મલ્લિ કુંભ વખાણીએ, સુત્રત કચ્છપ વિખ્યાત. ૬ નમિ જિનને નીલ કમલ, પામીએ પંકજમાંહિ, શંખ લંછન પ્રભુ નેમજી, દિસે ઉંચે આંહી. છેલ્લા પાર્શ્વનાથજીને ચરણ સર્પ, નીલવરણ શભિતઃ સિંહ લંછન કંચનતણું, વદ્ધમાન વિખ્યાત. ૮ એણીપલંછનચિંતવી એ, લખીએ જિનરાય, જ્ઞાનવિમલપ્રભુ સેવતાં, લક્ષ્મીરતન સૂરિરાય પલા ચેવિશ જિનના વર્ણનું ચૈત્યવંદન. પદ્મપ્રભુ ને વાસુપૂજ્ય, દાય રાતા કહિએ ચંદપ્રભુ ને સુવિધીનાથ, દો ઉજ્વલ લહીએ. ૧૫ મહીનાથ ને પાશ્વનાથ, દો નીલા નીરખ્યાઃ મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરીખા. પારા સેળે જીન કંચન સમા, એવા જિન ચોવીશ ઘરવિમળપંડીતતણે, જ્ઞાનવિમળ કહે શિષ્ય. પરા
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy