________________
૨૦૩
કાશ.
છે.
14 1
ઈમ તીર્થ નાયક, સ્તવન લાયક, સંયુ શ્રી સિદ્ધગિરિ, અઠોત્તરસય ગાહ સ્તવને, પ્રેમ ભકતે મનધરી, શ્રી કલ્યાણસાગર સૂરિશિષ્ય, શુભ જગશે સુખકરી, પુણ્યમહદય સકલ મંગલ, વેલી સુજસે જયસિરી છે ઇતિ સિદ્ધ ગિરિ સ્તુતિ સંબંધી ૧૦૮ દેહા સંપૂર્ણ.
9
શ્રી પંચ પરમેષ્ટા ચૈત્યવંદન. બાર ગુણે અરિહંત દેવ, અણમિજે ભાવે, સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુખ દેહગ જાવે. ૧ આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવક્ઝાય, સત્તાવીશ ગુણ સાધુના, જપતાં શિવસુખથાય. ૨ અષ્ટોતર શત ગુણ માલએ, એમ સમરે નવકાર, ધીરવિમલ પંડિતતણે, નય પ્રણમે નિત સાર- ૩