SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા શ્રી પૂજ્ય કીર્તિવિમલજી મહારાજ 14, સુમતિ જિણેસર સેવીયે હો લાલ, સુમતિ-તણો દાતાર સાવે બહુ-દિનનો ઉમાહલો હો લાલ, દરિસણ આપો સાર -સાહેબજી-સુમતિ (૧) મેઘરાય કુલ-ચંદલો હો લાલ, મંગલા માત મલ્હાર સાવ ભવ-ભયથી હું ઊભગ્યો હો લાલ તું મુંજ શરણું સાર -સાહેબજી-સુમતિ(ર) પાયે ક્રૌંચ સેવે સદા હો લાલ, તુંબરૂ સારે સેવ સાવ મહાકાલી સુરિ સદા હો લાલ , વિપ્ન ટાલે નિત્યમેવ સાવ -સાહેબજી-સુમતિ (૩) નયરી કોશલાએ અવતર્યો હો લાલ, તવ વરત્યો જયજયકાર - સાહેબજી ઘરે-ઘરે હરખ-વધામણાં હો લાલ, ધવલ-મંગલ દે નારા -સાહેબજી-સુમતિ (૪) અનંત ગુણ છે તાહરા હો લાલ, કહેતાં નાવે પાર સાવ દિન-દિન તુમ્હ સેવા થકી હો લાલ, બદ્ધિ કીર્તિ અનંતી સાર -સાહેબજી-સુમતિ (૫) ૧, ઉત્સુક્તા ૨, શ્રેષ્ઠ ૩, અયોધ્યા ૬૭
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy