SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા : શ્રી પૂજ્ય હંસરત્નજી મહારાજ તુજ ગુણ-કમળ-પરાગ સુગંધી, મુજ મન –મધુપ રહ્યો મનબંધી સાહેબા ! મુજ અરજ સુણીને, જીવના ! કાંઈ મેહેર કરીને, મોહના ! માનોજી અમૂલ બહુલ'—પરિમલનો લોભી-સાહિબા | થઈ એકચિત્તે રહ્યો થિર થોભી–સાહિબા (૧). નીંબ” કહયર સમાન ઘણેરા, ઝંડી દેવ અનેક અનેરા-સાહિબા વિકસિત-પંકજ સરસ° પરાગે, કરે ઝંકારી સદા મનરાગે *-સાહિબા (૨) અધિક સૌરભ દેખાડી સુધો, ચપળ ભમર મુજ મન વશ કીધો-સાહિબા. લેવા ગુણ- મકરંદનો લાહો, આઠે પહોર ધરી ઉમાહો-સાહિબા (૩) ટેક ઘરી મન મોટી આશે મુજરો કરી માંગું પ્રભુ પાસે-સાહિબા ગુણ--પંકજ-મંજરી હિત આણી, પ્રભુજી ! આપો પોતાનો જાણી-સાહિબા (૪) પામી ત્રિભુવન-નાથ નગીનો, ભેદ તજી રહુ અહો નિશિ ભીનો-સાહિબા સાહિબ અભિનંદન શોભાગી, હંસરત્ન મને એ લય લાગી-સાહિબા (૫) कर्ता : पूज्य श्री हंसरत्नजी महाराज तुज गुण-कमळ-पराग सुगंधी, मुज मन-मधुप रह्यो मनबंधी साहेबा । मुज अरज सुणीजे, जीवना ! कांई मेहेर करीजे, मोहना ! मानोजी अमूल बहुल-परिमलनो लोभी-साहिबा० થર્સ્ટ વિન્ને રહ્યો fથર થોમી-સાહિવા) (૧) नींब कणयर समान घणेरा, छंडी देव अनेक अनेरा-साहिबा० विकसित-पंकज सरस-परागे, करे झंकारी सदा मनरागे-साहिबा०(२) अधिक सौरभ देखाडी सूधो, चपळ भमर मुज मन वश कीधो-साहिबा० लेवा गुण-मकरंदनो लाहो, आठे पहोर धरी उमाहो-साहिबा०(३) टेक धरी मन मोटी आशे मुजरो करी मांगु प्रभु पासे -साहिबा० गुण-पंकज-मंजरी हित आणी, प्रभुजी! आपो पोतानो जाणी-साहिबा०(४) पामी त्रिभुवन-नाथ नगीनो, भेद तजी रहु अहो निशि भीनो-साहिबा० साहिब अभिनंदन शोभागी, हंसरत्न मने ए लय लागी-साहिबा०(५) ૧, મનરૂપ ભમરો ૨, મેન બાંધી = સ્થિરપણે ૩, શ્રેષ્ઠ ૪, ઘણા પ, અટકી રહ્યો ૬. લીંબડા ૭, કણેર ૮, ખીલેલ ૯, કમલા ૧૦, સુંદર ૧૧, સુગંદ ૧૨, દઢ આસક્તિ સાથે ૧૩. સુગંધ ૧૪, કમલની પરાગ ૧૫, ગુણરૂપ કમલનો સુગંધમય માંજર,
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy