SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા : શ્રી પૂજ્ય ઋષભસાગરજી મહારાજ 5 સખી ! મોંનૈ' દેખણ દેઈ! મોરો” મન મોહ્યો ઈણ મૂરતિ" કરવા જનમ પવિત્ર, જોઈસ પ્રભુ સુરતિ’...(૧) પ્રકટ્યો પૂરવ નેહ, અટક્યો મન છુટે’ નહીં ભટક્યો ભવ ભવ માંહી, પુણ્ય યોગિં પાયો કહી...(૨) લગીય કમલમ્યું પ્રીતિ, સો ક્યું રાચઈ ધતુરસૌ આણંદદાયક દેવ, પર ભીજૈ પ્રેમ પૂરસ્ય...(૩) ભેટ્યાં ભાજૈ ભૂખ, દુઃખ મિટે સહુ દેહનાના સંવર-સુતનઈ છોડિ, મણાવડા હો જે કેહના ... (૪) અણદીઠા * અકુલાય' દીઠાં" દુરિ હુવૈ ન સકઈ" મનમોહન જિનરાજ, પખંઈ રહે કંઈ કે...(૫) દેખી સખી ! પ્રભુ દેહ, લજિત' લાવનિમા“ લહલહૈ સાસ અનૈ પરસેવ, પુષ્પ પરાગયું મહમહે. (૬) અભિનંદન ! અવધારિ, પારથના એ લાલહેર જો પ્રભુ! ધરસ્યો ચિત્ત, તો સઘળી વાતો સહસહે...(૭) પૂરા છો પરમેશ, પૂરાહી સુખ દીજીયેં. ઋષભસાગર કહે સ્વામી, બિરૂદ વડાઈ લિજીયે...(2) ૧, મને ૨, જોવા ૩. દે ૪. મારું પ. પ્રભુજીની કાયા ૬. ચહેરો ૭, પ્રભુજીમાં લાગેલું ૮, બીજે જાય નહીં ૯, ધતૂરાથી ૧૦, મનાવણા=રીસ દૂર કરવા કરાતાં પ્રયત્નો ૧૧. કોના ૧૨. જોયા વિના ૧૩, અકળામણા ૧૪. જોએથી ૧૫. શકે ૧૬. વિના ૧૭, શરમાયેલ ૧૮. લાવણ્ય =કાંતિ ૧૯. શ્વાસ ૨૦ પરસેવો ૨૧. સુગંધવાળો ૨૨, ઉમંગભરી ૨૩. સરળથાય. ૪૫
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy