SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સંભવનાથ જિન સ્તવના 2. કર્તા શ્રી પૂજ્ય જ્ઞાનવિમલસૂરિ મહારાજ સંભવ-જિનવર ! ખૂબ બન્યો રે, અવિહડ' ધર્મ-સનેહ દિન-દિન તે વધતો અછેરે, કબહી ન હોવે છેહ સોભાગી જિન ! મુજ મન તુંહી સુહાયા એ તો બીજા નાવે દાય” હું તો લળી-લળી લાગું પાય-સોભાગી (૧) દૂધમાંહી જિન ધૃત વસ્યું રે, વસ્તુમાંથી સામર્થ. તંતુમાહી જિમ પટ વસ્યો રે, સૂત્રમાંહી જિમ અર્થ-સોભાગી (૨) કંચન પારસ-પહાણમાં રે, ચંદનમાં જિમ વાસ" પૃથ્વીમાંહી જિમ ઓષધી રે, કાર્યો કારણ વાસ – સોભાગી (૩). જિમ સ્યાદ્વાદે નવ મિલે રે, જિમ ગુણમાં પર્યાયા અરણીમાં પાવક વસ્યો રે, જિમ લોકે ખટકાય-સોભાગી (૪) તિણપરે તું મુજ ચિત્ત વસ્યો રે, સેના-માત-મલ્હાર જો અ-ભેદ બુદ્ધિ મિલે રે, શ્રી જ્ઞાનવિમલ-સુખકાર-સોભાગી (૫) ૧. ન જાય તેવો દઢ ૨. નાશ . અનુકૂળ ૪. ઝૂકી-ઝૂકી ૫. સુગંધ ૬. અગ્નિ ૨૭
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy