SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ આજ મહારા પ્રભુજી સ્ફામું જુઓને – શ્રી પૂજ્ય જ્ઞાનવિમલજી મહારાજઆજ મહારા પ્રભુજી સ્નામું જુઓને સેવક કહીને બોલાવો રે; એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાલ મનાવો. મોરા સાંઈ રે. આજ૦૧ પતિત પાવન શરણાગત વચ્છલ, એ જશ જગમાં ચાવો રે; મન મનાવ્યા વિણ નવિ મૂકું, એહિજ માહરો દાવો. મો. આજ૦૨ કબજે આવ્યા સ્વામી હવે નહિ છોડું, જિહાં લગે તુમ સમ થાવો રે; જો તુમ ધ્યાન વિના શિવ લહીએ, તેહી જ દાવ બતાવો. મો. આજ૦૩ મહા ગોપ ને મહાનિર્યામક, એવા એવા બિરૂદ ધરાવો રે; તો શું આશ્રિતને ઉદ્ધરતાં, ઘણું ઘણું શું કહેવરાવો. મો. આજ૦૪ જ્ઞાનવિમલ ગુરૂનો નિધિ મહિમા, મંગલ એહિ વધાવો રે; અચલ અભેદપણે અવલંબી, અહનિશ એહિ દિલ ધ્યાવો. મો. આજ૦૫ ૩૦૫
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy