SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ બારમા દેવલોકથી આવીરે, શ્રેષ્ઠી સુર થયા રાય | સંયમ છે મહિમા પર્વને સાંભલીરે, જાતિ સ્મરણ થાય | | સંયમ પા સંજમ ગ્રહી કેવલ લહીરે, પામ્યા અવિચલ ઠાણ સંયમ અવ્યાબાધ સુખી થયા?, કેવલ ચિત્ આરામ સંયમ ૬ છે છે ઢાલ ૯ છે || ગીરૂઆરે ગુણ તુમ તણા-એ દેશી ! ઉજમણુએ તપ તણાં કરો, તિથિ પરિણામ ઉપગરણારે રત્નત્રણ સાધન તણું ભવિ, ભવસાયર વિસ્તરણ છે ઉ૦ ૧ | જે પણ સહુ દિન સાધવા, તે પણ તેની અણકતે રે પર્વ તિથિ આરાધીને, તમે ઉજવજે બહુ ભકિતરે | | ઉ૦ મે ૨ શ્રાદ્ધવિધિ વરગ્રંથમાં, ભલે ભાગે એ અવદાતે રે ભગવતિને મહાનિશીથમાં કહ્ય, તિથિઅધિકાર વિખ્યાતરે | | ઉ૦૫ ૩. તપગચ્છ ગગનાંગણ રવિ, વિજયસિંહ ગણધાર રે અંતેવાસી તેહના શ્રી સત્યવિજય સુખકારેરે છે ઉ૦ ૪ કરવિજય વર તેહના, વર ક્ષમા વિજય પન્યાસે જનવિજય જગમાં જે શિષ્ય ઉત્તમવિજય તે ખાસ | | ઉ૦ | પા હસ પદ ચરણ ભ્રમર સમા, રહિ સાણંદ ચોમાસું રે
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy