SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ તિથિ સહુ પાલતા હો લાલ, રાજા પ્રજા બહુ ધર્મ | | સાવ છે ઇતિ ઉપદ્રવ સહ ટાલે હે લાલ, નિજ પર ચકર્મ . સા. પવો ૮ ધર્મથી સુરસાનિધ્ય કરે હો લાલ, ધર્મ પાલી પાસે રાજ છે સાવે છે કેઈ સદ્દગુરૂ સંજોગથી હો લાલ, રૂષિરાજ થયા ત્રણે | સામે પર્વ છે ૯ છે ઢાલ ૮ છે ટુંક અને ટેડા વિચરે રે-એ દેશી ! ત્રણે નરપતિ આદર્યો રે, ચોખા ચારિત્રભાર, સંયમ રંગ લારે તપ તપતા અતિ આકરારે, પાલે નિરતિચાર | | સંયમ | ૧ | ધ્યાન બલે ખેરૂ કર્યારે, ઘન ઘાતિ જે ચાર | સંયમ છે કેવલ જ્ઞાન લહિ કરી રે, વિચરે મહિયલ સાર | સંયમ એ ૨ છે શ્રેષ્ઠી સુર મહિમા કરે રે, ઠામ ઠામ મને હાર છે સંયમ દેશના દેતા કેવલીરે, ભાખે નિજ અધિકાર | | સંયમ ૩ પર્વતિધિ આરાધિયેરે, ભવિયણ ભાવ ઉલ્લાસ | સંયમ ઈમ મહિમા વિસ્તારીને રે, પામ્યા શિવપુર વાસ | સંયમ ૪
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy