SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૭ સાધવી મુખથી સાંભળી, ભણ્યા અગ્યારે અંગે રે; સુતાં ને રમતાં પારણે, કહે જિન હર્ષ અભંગે રે. હવે છે | | ૬ | છે ઢાળ – ૧૩ - મી. છે આદર જીવ ક્ષમા ગુણ આદર.—એ દેશી છે આઠ વરસમાં દિક્ષા લીધી, ભદ્રગુપ્ત સુપસાય છે; વયર કુમાર ભથ્થા દશ પૂરવ, ગુરૂને આવ્યો દાય છે. | | આઠ૦ ૧ પાટ દીધી સિંહગિરિ આચારજ, વયર કુમારને મિત્ર છે; ઓચ્છવ ભક સુરવરે કીધે, કુસુમ વૃષ્ટિ સુપવિત્ર છે. ! આઠ૦ મે ૨ | પંચ સયા મુનિવર પરિવારે, પુહરિ કરે વિહાર છે; પાટલીપૂર ધન વણિકની પુત્રી, રૂકમણી રૂપ ઉદાર છે. || આઠ૦ | ૩ | વયર સ્વામીના ગુણ સાંભળીયા, પ્રવતની મુખથી જેણે જી; પરણું તે શ્રી વયર કુમારને, અભિગ્રહ કીધે તેણે જી. છે આઠ૦ કે ૪ વિચરતા આવ્યા તિણે નગરે, કેડી અનેક ધન લેઈ જી; ધન વણિક કન્યા સંઘાત, આવી વચન કહે એહ છે. છે આઠ૦ છે ૫ છે થો ધન એહ કન્યાને પરણે, પૂરે એહની આશ છે;
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy