SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ રાખે રે વાહ રાખે મેં છ માસ, તુજને રે વાહા તુજને બહુ જતને કરી છે; તું રે વાહા તુતે થયે નિસ્નેહ, તુજને રે વાહા તું જિન હષ બેઠે ફરી જી. પ | | ઢાળ – ૧૨ –– મી છે છે હવે કુંવર ઇયું મન ચિંતવે- એ રાગ છે હવે રાજા ધનગિરિ ભણી, કહે હવે તુહે બોલાવે રે, એઘાને જે ખપ હવે તે, અમ્હારી પાસે આવે રે. છે હવે. | ૧ | ચતુર ચિંતામણી જિમ ગ્રહે, રજોહરણ તિમ લીધે રે; શીશે ચઢાવી નાચીએ, હવે વાંછિત મુજ મન સિધ્યા રે. છે હવે ૨ થઈ સુનંદા દુમણી કહે, જુઓ પુત્રને કે સનેહ રે; મુજ સામું એણે જોયું નહીં, મુનિશું બાંધે નેહે રે. છે હવે ૩ છે -હવે ઘરે આવી પિતા તણે, મનમાંહિ કરે વિચારે રે, ભાઈએ વ્રત પહેલો લીધે, પછી લીધું છે ભરતા રે. - હવે | ૪ | સુત પણ વ્રત લેશે સહી, હવે મુજને કોણ આધાર રે, ઈમ ચિંતવી શ્રી ગુરૂ કહે, લીધો છે સંયમ સાર રે. છે હવે પ છે
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy