SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ મુગ્ધાએ પણ તિબહીજ કીધે, લેઈ પુત્ર પિતાને દીધો છે. છે સુંદરી | ૪ ઝોળી માંહે લેઈ ધરિઓ, બાલક દેખી મન હરીએ હે; તત્કાલ રહ્યો રેવંતે, જિન હર્ષ કહે ગુણવતે હે. - સુંદરી ૫ છે. છે ઢાળ-૮ મી છે છે એક દિન બેઠા માળીએ રે લાલ-એ દેશી છે ગુરૂ આદેશ પાળી કરીરે લાલ, સુનંદા ઘરથી તામરે; સનેહી. નિસિહી કહી પાછા વળ્યા રે લાલ, આવ્યા ગુરૂને ઠામ રે. સનેહી’ ગુરૂ આદેશ પાળી કરી રે લાલ. + ૧ | ગુરૂ ધનગિરિને દેખીને રે લાલ, બાંહ નમતિ ભાર રે; સવા ઝળી દે મુજને કહે રે લાલ, ૯થે વિસામે વિચાર રે. સત ગુ ૨ | તિણે દીધે ગુરૂને તદારે લાલ, પુત્ર રતન તેજવંત રે; સવા ભાર ઘણે તે બાલમાં રે લાલ, ગુરૂને હાથ નમત રે. છે સ૦ ગુo | ૩ | નિજથી અધિકે જાણીએ રે લાલ, તેહનાં લક્ષણ નિહાલ રે; સા. સુરતી અમૃત સારીખી રે લાલા, ગુરૂ હરખા તત્કાલ રે, . સ. ગુ| ૪ છે.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy