SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ આટલા દિવસ લગે એ બાળક, દુઃખે કરી મેં પાલ્યો; મુજ જિન હર્ષ ઈણે સુત વઈરી એ, દુઃખ ઘણો દેખાડયે રે છે ઢાળ–૭ મી છે છે રાજગૃહી નગરીને વાસીએ દેશી છે કહે સુનંદા નારી, તમે તે નિસ્પૃહ અણગારી હે; ઋષિજી પુત્ર ગ્રહે; પિતા ન પીડાએ સુતથી, ઉતારે ન હેત ચિત્તથી હો. | ઋષિ૦ છે મુખ મલકે ધનગિરિ ભાખે, ગુરૂ વચન દિયામાં રાખી છે. | | ઋષિ. ૧ સુણ સુંદરી વચન તું મારું, તુમે કરજે અવશ્ય વિચારી છે; સુંદરી વચન સુણો છે હાંસી કરતા વે મુજને, પસ્તા થાશે તુજને હે; છે સુંદરી | ૨ | પિતાને હાથે દીધે, પાછે નવિ જાયે લીધે હે સુંદરી. કરીએ નિજ કામ વિચારી, પુછો વલી કોઈ નરનારી છે. | | સુંદરી | ૩ | આપે તે કરી કઈ સાખી, હું તે લેઉં તેહને પામે છે; છે સુંદરી !
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy