SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ મેં નથી કીધા પુન્યના કામરે, મેં નથી દીધાં સુપાત્ર દાનરે. - | તુમે છે ૭ | એના પુન્યના પાના જોયારે, એને કાઢી સર્વ એ પાર; એવી હીર વિજયની વાણીરે, જન ભજજે સહુ કો પારીરે. છે તમે ૮ ૨૮- છે શ્રી ભવિષ્યની સઝાય છે ભવિષ્યમાં લખ્યું હોય તે થાય, ડહાપણ કેઈનું કામ ન આવે, ૧ ક્રોડ કને ઉપાય. જે ૧ રાજાને મન રઢ લાગી, મૃગયા રમવાને જાય; સાધુ મુનિ સંતેશે ત્યારે, સર્ષ શે શું થાય. ! ભવિ૦ મે ૨ મંગલ મુસ્ત શુભ ચોઘડીયું, પ્રથમ ગ્રહ પૂજાય; જાણ તજે શી જાણત છતાં, રંગ ભેર શીદને રંડાય. છે ભવિ. ૩ રામચંદ્રજી જાણત છતાં, વનમાં શદિને જાય; સતી સીતાને કલંક આવ્યું ત્યારે, રાવણ રણમાં રોલાય. છે ભવિ. | ૪ | ભીમ અર્જુન નકુળ સહદેવ, સજા ધર્મ કહેવાય; પાંચ પાંડવ જાણુત છતાં, દ્રૌપદી શીદને લુંટાય. ! ભવિ. | ૫ | ચંદન બાળા ચૌટે વેચાણી, એને રાખી છે મુલા ઘેર;
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy