SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ રાત દિવસ નિજી સમ ધ્યાવે, મનવાંછિત ફલ પાવે; પ્રેમને રાજ સદા સુખ પાવે, વિજય રત્ન ગુણ ગાવે રે. છે ઈમ છે ૧૧ ૨૭– | શ્રી આત્મા વિષે સઝાય છે તમે શ્રી જિનના ગુણ ગાજેરે, તમે મનખા દેવમાં જાજે રે; બાજીગર બાજી રમી રે, તારી કાયા પડશે કાચીરે. ૧ છે બનમાં બાજી રમીરે, સહુ જનને મેલ્યા વિસારીરે, તું પર નારીશું કેહ્યોરે, તે તારે જનમારો બેરે. તમે ૨ ચાલીસે ચિત્તડું માર્યું તારૂં માયામાં મનડું ભાથું રે, પચાસે આવ્યા પણ્યિારે, તારા મુખના ડાચા મલિયારે. છે તુમે ૩. સાઠે બુદ્ધિ નાઠી, તારી ભમતા જીભડી ગાઠીરે; સીતેરે કાંઈ ન સૂજે. તારી કાયા થર થર ધ્રુજે રે | તુમેરા ૪ છે એંશીયે અઘરૂં લાગ્યું રે, તારૂં ઘરમાંથી તેલ ભાગ્યું; નેવું વરસે થયે ઘરડેરે, તું તે બેઠે રેને તયારે. " | તમે | પ ા સે વરસે સેડ તાણીને સુતેરે, એને સર્વ મલીને કુટેરે; જીવ જૈ જૈ કરે પોકાર રે, પેલા જમડાને કઈ વારે. તુમે છે દ » એવા ધર્મ રાજાએ પૂછ્યુંરે, ભાઈ શું છે તાહરૂં પુન્યરેક ૨૧ : -
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy