SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ દોઢ દોઢ માસખમણ જે કરે, તસ ઘેર નવ નિધિ હેાયરે. ॥ સ તા ૪ ૫ ગિરનારે રાજુલ સતિ એમ ભણે, સીતાને સહિયર કરીશરે; કંકુને કાજલ ઘાટડી, અખંડ હવાતન હેાશે રે. ૫ સ॰ ॥ ૫ ॥ કર જોડી હૅસ વિજય એમ ભણે, આપે। આપે। મુગતિના વાસ રે; કુરી ફરી ન આવું ગર્ભાવાસરે, સતીરે શિયળવતી ખુઝવે. " ↑ " ૨૬--- ।। શ્રી આત્મા વિષે સજ્ઝાય ।। ઇમ સદ્ગુરૂ જીવને સમજાવે, નરભવ અથિર દેખાવે રે; સે। તે સાચા સેંણુ કહાવે, જે જિન ધર્મ સુણાવે રે. !! ઈમ॰ ॥ ૧ ॥ હુતી તે કુંકુમ વરણી દેહી, વ્હાલા મિલિયા સગાં સનેહિ, દીજે કેહી રે; ઘેાચા દે. ! ઈમ॰ ॥ ૨ ॥ ઉપમા માળે કેના કાકા ને કેની કાકી, કાંઈ ન જાણે ખાકી રે; સ્વારથ વિષ્ણુ સહુ જાવે ચાકી, ભગવન ઇણપરે ભાખી ૨. ઈમ॰ ॥ ૩ ॥
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy