SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ સગા સંબંધી ભેગા મળીને, પાછળથી કરશે ભવાઈ, - દાન દીયંતાં એને ધ્રુજ છૂટતી, કીધી ન કાંઈ કમાણ રે. છે જ0 | ૭ | ફણીધર થઈને ફંફાડા મારશે, ઉપર ધનને દાટી; જમડા પાસે જેર નહી ચાલે, ડાકલી જાશે ફાટી રે. છે જ૦ | ૮ | : આતમરામ કહે ચેતના રાણું, સમજે શિખામણ શાણ; આમળે મેલી જિનહર્ષ નમે તે, વરસે શિવ પટરાણી રે. છે જ૦ | ૯ | ૨૫- છે શ્રી આધ્યાત્મિક સઝાય છે કાયાપુરી નગરીને હંસલો, ત્યાં ઘેર ધમને વાસ રે; કારસી નામ ધરાવીએ, પિરસિએ કર્યા પચ્ચક્ખાણ રે, સતીરે શિયળવંતી બુઝવે. ૫ ૧ | એકાસણું એ નરનું બેસણું, નિવિ એ નવ સેર હાર; - આંબિલ કાનની ટકડી, ઉપવાસ ઝબકતી જાળ રે. સ0 | ૨ -તેલાએ ત્રિભુવન મન મેહી રહ્યો, પંચમે મેહી ગુજરાત રે; - અઠ્ઠાઈ આઠ કમ ફર્ચ કર્યા, દશ ભેદ તરીકે સંસાર રે. છે સ૦ | ૩ | -પંદરે પદિમતિનું બેસણું, માસનમણે મુગતિને વાસરે;
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy