SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ર ચતુરાઈ ! કેરા ચોકમાં જમડે બલૂટે બજાર રે. ! મરણ છે ૩ ! ગર્વ કરી નર ગાજતા, કરતા વિવિધ તેફાનરે; માથે મેરૂ ઉપાડતાં, પહોંચ્યા તે સમશાન રે. " | મરણ૦ ૪ કપડાં ઘરેણાં ઉતારશે, બાંધશે ઠાઠડી માંય રે, ખોખરી હાંડલી તે આગળ, રોતાં રોતાં સહુ જાય રે. | મરણ૦ | ૫ | કાયા માયા સહુ કારમી, કારમે સહુ ઘર બાર રે; રંકને રાય છે કારમા, કારમાં સકળ સંસાર રે. • ભીડી મુઠી લેઈ અવતર્યો, મરતાં છે ખાલી હાથ રે જીવડા જેને તું જગતમાં, કઈ ન આવે તુજ સાથ રે. છે મરણ૦ ૫ ૬ નાના મોટા સહુ સંચર્યા, કઈ નહિં સ્થિર વાસ રે, નામ રૂપ સહુ નાશ છે, ધર્મ રત્ન અવિનાશ રે. I ! મરણ છે ૮ છે ૧૪– ૫ શ્રી મન ભમરાની સજઝાય છે ભૂલ્યો મન ભમરા તું કયાં ભમે, ભમિ દિવસ ને રાત; માયાને બાંધ્ય પ્રાણિયો, ભમે પરિમલ જાત. ! ભૂલ્યો છે ૧ કુંભ કાચે રે કાયા કારમી, તેહનાં કરે રે જતન;
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy