SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ પાપ કુટુંબને પરહરી, ધર્મ કુટુંબ શુ ધરે નેહજી; નામ બતાવું રે તેહના, જેહથી લહીએ ભવ છેહછે. સુo | ૭ છે. ધર્મનું મૂળ તે ક્ષમા છે, બાપ નિર્લોભતા જાણેજી; દયા માતારે ધમની, પુત્ર સંતેષ ભંડારજી. સુરા | ૮ | ધર્મની સ્ત્રી તે સંયમ છે, પુત્રી સમતા શું રાચજી; સુબુદ્ધિ બેન તે ધર્મની, ધર્મને ભાઈ તે સાચજી, ! સુ છે ૯ પચંદ્રિય જે વશ કરે, જગમાં તેહીજ શુરાજી; પર ઉપકારી તે ધનવંતા, શિયળ પાળે તે ચતુરાજી.. છે સુ ૧૦ છે. ધર્મ આદરી જે વ્રત પાળે, જ્ઞાની તેહ કહેવાય; પદ્યવિજય સુપસાયથી, છત નમે તેના પાયજી.. સુ છે ૧૧ છે ૧૩- છે શ્રી વૈરાગ્યની સઝાય છે મરણ ન છૂટે રે પ્રાણીઆ, કરતાં કેટી ઉપાય. સુર નર અસુર વિદ્યાધરા, સહુ એક મારગ જાય રે. મરણ૦ મે ૧ છે. ઈદ્ર ચંદ્ર રવિ હળી મળી, ગણપતિ કામ કુમાર સુરગુરૂ સરવૈદ્ય સારીખા, પહોંચ્યા જમ દરબાર રે. I ! મરણ૦ મે ૨ છે. મંત્ર જંત્ર મણિ ઓષધિ, વિદ્યા હુન્નર હજાર રે,
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy