SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ નિમિત્ત ને રાજન ત્યાંથી ચાલ્યા, આવ્યા છે વન મેજાર; - ચાલતાં – ચાલતાં અટવીરે આવી, દેવતિ મહેલ જ જોયે. છે હે બેન| ૨૪ સામે કલાવતી ગેખમાં બેઠી, ખોળામાં પુત્ર છે તેની પાસે; છેટેથી આવતાં રાજનજી જોયા, હર્ષને નથી રહ્યો પાર. છે હો બેન | ૨૫ છે પાસે આવીને દર્શન કરીયાં, આંખે આંસુડાની ધાર; પુત્રને દીધે સ્વામીના હાથમાં, હર્ષને નથી રહ્યો પાર. છે હો બેન ! ૨૬ છે એહવે સમયે મુનિ વનમાં પધાર્યા, પૂછે બેરખાની વાત; કહેને મુનિ મેં શાં પાપ ર્યા હશે, તે કર્મ ઉદયે આવ્યાં આજ. છે હે બેન | ૨૭ ! - તું રે હતી બાઈ રાજાની કુંવરી, એ તે સૂડીલાને જીવ; તે રે અરે એની પાંખે છેદાવી, તે કર્મ ઉદયે આવ્યું આજ છે હે બેનર છે ૨૮ છે તમે તમારી વસ્તુ સંભાળે, અમે લઈશું સંયમ ભાર; - દીક્ષા લીધી શ્રી મહાવીરજી પાસે, પહોંચ્યા છે મુક્તિ મેજાર. . હા બેન ! ૨૯ છે - સુમતિવિજય કહે શિયળ પ્રભાવે, દુઃખી તે સુખી થાય; - સર્વ જનેને નમન કરૂં છું, તેથી ઉતરશું ભવ પાર. છે હો બેન | ૩૦ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy