SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૮૩ નિમિત્તને મિષે દેવ પધાર્યા, આવ્યા છે રાજ દુવારે રાજાને આવીને પ્રણામ કરીયે, બેઠે છે રાજન પાસે. ! હે બેન એ ૧૬ છે નિમિત્તજી બોલ્યા અરે રાજનજી, કેમ ઉદાસ દેખા; . રાજનજી બોલ્યા સાંભળે નિમિત્તજી, કલાવતીની બુદ્ધિ જાણું. હે બેન ૧૭ બેરખાં પેર્યા ત્યારે મેં પૂછ્યું, કહે રાણજી આ કયાંથી; ત્યારે અમને ઉત્તર આયે, મારે મન વસે તેણે મેકલીયાં. છે હે બેન છે ૧૮ : મારાથી બળીઓ કેણ વસે છે, એવું જાણી કાઢ્યાં વન વાસે;બેરખાં કાપીને ભંડારે મુકયા, તે તમને દેખાડું. હે બેન છે ૧૯ - બેરખાં જેઈને નિમિત્તજી બોલ્યા, ભુડું થયું છે. રાજન; જય વિજય બે બાંધવ જે તેહના, સીમંત અવસરે મેકલીયા. છે હે બેન ૨૦ છે : નામ છાપેલું જુવે રાજન, વગર વિચાર્યું કર્યું કામ; એટલું સાંભળતાં મુછરે આવી, સેવકે છે તેની પાસે. છે હે બેન ! ૨૧ . મુછ ઉતરતાં રાજનજી બોલ્યા, શું કરું નિમિત્તજી આજ;. ભર જંગલમાં શું રે થયું હશે, વગર વિચાર્યું કર્યું કાજ. છે હા બેન . ૨૨ છે. જાવ જાવ સેવકે સતીની શોધમાં, ચારે તરફ ફરી આવે જે કઈ સતીને શેધીને લાવશે, તેણે માટે માગ્યું દાન. - I હે બેન | ૨૩ છે.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy