SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ૭૭-- | શ્રી નેમ રાજુલ સ્તવન છે તરણ વર પાછો જાય રે રાજુલબેની,તોરણથી વર પાછે જાય; માંડવેથી જાન પાછી જાય રે રાજુલબેની, તરણથી વર પાછા જાય. # ૧ ઘણુંરે મનાવ્યું તોયે માને જરી ના, કેટ કેટલું કીધું તોયે કાને ઘરે ના; લાખ લાખ ઉપાયરે રાજુલ બેની. તેરણ૦ મે ૨ એ નારી પ્રીતિ એણે નહીં પીછાની, સ્નેહની વાત તે એને નહીં સમજાણી; લાખેણું પલ વીતી જાય રે રાજુલ બેની. છે તારણ છે કે આ - પશુડા પોકારે એનું કાળજું કે રાણે, નારીનું અંતર નહિં ઓળખાણું; કુમળી કળી કરમાયરે રાજુલા બેની. | | તેરણ છે ૪ લડન તણી એણે વરમાળા તેડી, કેડભરી કન્યા તરછોડી માંડવામાં દીવડા બુઝાયરે રાજુલ બેની. - તેરણ ૫ તરણથી વર ભલે જાય રે સાહેલી મેરી, તેરણથી વર ભલે જાય; માંડવેથી જાન ભલે જાય રે સાહેલી મારી, તારણથી વર - ભલે જાય. છે ૬ દેશે નહી એને દેષ લગીરે, રાખશો ના કેઈરેષ લગીરે; - લેખ લખ્યા ના ભુંસાયરે, સાહેલી મેરી. છે તરણ ૭ માં
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy