SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૩ બાર વરસેરે વીરજીએ તપ કર્યો, ને વલી તરજ પક્ષ બે કર જોડીરે સ્વામીને વિનવું, આગમ દે છે કે સાખ.. | | વલી | ૩ | - નવ માસીરે વીરજીની જાણવી, એક કર્યો ષટ માસ; . પાંચે ઉત્તેરે છ વલી જાણીયે, બારે એકેક માસ.. છે વલી ૪ છે. બોંતેર પાસખમણ જગદીપતા, છ દેય માસ વખાણ; તિન અઢાઈરે એ દેય દેય કિયા, દો દોઢ માસ તે જાણુ. - જે વલી પ . ભદ્ર મહાભદ્ર સર્વતોભદ્ર જાણીયે, દે ચઉદશ દિન હોય; તેમાં પારણુંરે વીરજીએ નવિ કર્યું, એમ સોલે દિન હોય. | | વલી૦. ૬ ત્રણ ઉપવાસેરે પડિમા બારમી, કીધી બારે વાર; દેસેં બેલારે વીરજીના જાણવા, એગણતી સ ઉદાર. છે વલી | ૭ છે. નિત નિત ભજન વીરજીએ નવિકર્યું, ન કર્યો ચોથ આહાર; . 'થેડા તપમાંરે બેલે જાણીયે, તપ સઘળે ચોવિહાર. છે વલી ૮ ! મનુષ્ય તિર્યંચ દેવે જે દીયા, પરિષહ સહ્યા અપાર; બે ઘડી ઉપર નિંદ નવિ કરી, સાડાબાર વર્ષ મઝાર.. | | વલી ! ૯ છે. ત્રણસેં પારણાં રે વીરજીનાં જાણવાં, ને વલી ઓગણપચાસ; એમ કરી સ્વામી કેવલ પામીયા, થાપ્યું તીરથ સાર - r વલી મે ૧૦ છે.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy