SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ જેહને પ્રતિમા શું છે વેર, તેહની કહે શી થાશે પેર જેહને જિન પ્રતિમા નહીં પૂજ્ય, આગમ બેલે તેહ અપૂજ્ય. ૪ છે. નામ સ્થાપના દ્રવ્ય ને ભાવ, પ્રભુને પૂજે લહી પ્રસ્તાવ જે નર પૂજે જિનનાં બિંબ, તે લહે અવિચલ પદ અવિલંબ. | | ૫ | સત્તર અઠાણું અષાઢી બીજ, ઉવલ કીધું છે બોધિ બીજ; ઈમ કહે ઉદયરતન ઉવજઝાય, પ્રેમે પૂજે પ્રભુના પાય. ૬૦–ના શ્રી સામાન્ય જિન સ્તવન છે પ્રભુજી! પટા લખાઈ મેરા, મેં સચ્ચા નેકર તેરા–પ્રભુજી. દિન ભર નેકર તેરશ, પ્રભુજી ! મેં હકમી ચાકર તેરા, દંત મંગાઈ દેઉં, કલમ મંગાઈ દેઉ પાના મંગાઈ દેઉં કેરા, મુક્તિ પુરી કી જાગીર લડાઈ દો | મુસ્તક મુજરા મેરા. પ્રભુજી ! ૧ જ્ઞાન ધ્યાનકા મહેલ બનાયા, દરવાજે રખે પરા સુમતિ સીપાઈ નેકર રાખા, ચાર ન પાવે ઘેરા. છે પ્રભુજી ! ૨ . પંચ હથિયાર જતન કરી રાખો, મનમાં રાખે ધીરા ! ક્ષમા ખગ લઈ પાર ઉતર જાઉં, જબ તક મુજરા મેરા.. ! પ્રભુજી ! ૩ છે. કડી કેડી માયા જેડી, માલ ભર્મ સબ તેરા :
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy