SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૦ અંતર મુખની વાતે વિસ્તારી કરૂં, પણ ભીતરમાં કેરે આપો આપજે, ભાવ વિનાની ભકિત લખી નાથજી, આશિષ આપ કાપે સઘળાં પાપ જે. છે વિ૦ ૫ છે યાદશ આણા સુક્ષ્મતર પ્રભુ તાહરી, તાદશ રૂપે કદીયે ન પળાય છે; વાત વિચારી મનમાં ચિંતા મટકી, કેઈ બતાવે સ્વામી સરળ ઉપાય છે. એ વિ૦ ૬ છે અતિશયધારી ઉપકારી પ્રભુ તું મ, મુજ મનમાંહે પુરે છે વિશ્વાસ જે; ધર્મરત્ન ત્રણ નિર્મળ રત્ન આપજો, કરો આતમ પરમાતમ પ્રકાશ જે. ૫ વિ૦ | ૭ ૫૯- શ્રી જિન પ્રતિમાનું સ્તવન છે જેહને જિનવરને નહિં જાપ, તેહનું પાસું ન મેલે પાપ; જેહને જિનવર શું નહિ રંગ, તેહને કદી ન કીજે સંગ. છે ૧ | જેહને નહિં હાલા વીતરાગ, તે મુકિતને ન લહે તાગ જેહને ભગવંત શું નહીં ભાવ, તેહની કુણ સાંભળશે રાવ. ૨ જેહને પ્રતિમા શું નહીં પ્રેમ, તે તે પામે નહીં સમકિત, પૂજા છે મુક્તિને પેય, નિત નિત ભાખે ઈમ ભગવંત. | ૩ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy