SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ નિશ્ચય ને વ્યવહાર જાણે, જાણે નિજ પર ભાવ. | | તુમેરા | ૫ | સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાન ને આચાર; હેય ય ઉપાદેય જાણે, તત્ત્વાતત્વ વિચાર. છે તુજે છે ૬ છે નરક વર્ગ અપવર્ગ જાણે, થિર વ્યય ને ઉત્પાદ; રાગ દ્વેષ અનુબંધ જાણે, ઉત્સર્ગ ને અપવાદ. | | તુમે છે ૭ નિજ સ્વરૂપને ઓળખીને, અવલંબે સ્વરૂપ; ચિદાનંદ ઘન આતમા તે, થાયે નિજ ગુણ ભૂપ. છે તમે છે ૮ | વાણીથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદ પવ; નિયમ તે પરભાવ તજીને, પામે શિવપુર સા. | | તુમેન્ટ | ૯ | ૧૯– ૫ શ્રી અભિનંદન જિન સ્તવન છે | જગજીવન ગ વાલહે એ દેશી છે અભિનંદન આણંદમાં, અતિશય લાભ અનંત લાલરે; સંવર રાયને બેટડે, સંવર સુખ વિલસંત લાલરે. | | અભિ૦ મે ૧ સિદ્ધારથને લાડલે, સિદ્ધારથ ભગવાન લાલરે; એ જુગતું જગતી તલે, વિચરે મહિમ નિધાન લાલરે. આ અભિ૦ મે ૨ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy