SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ અજર અમર અવિનાશી કહીયે, પૂરણાનંદ જે પામ્યા; લે કાલેક સ્વભાવ વિભાસક, ચઉ ગતિનાં દુઃખ વામ્યા. કે ભવિ છે ૬ છે એહવા જિનનું ધ્યાન કરંતા, લહીયે સુખ નિરવાણ જિન ઉત્તમ પદને અવલંબી, રતન લહે ગુણ ખાણ. છે ભવિ૦ મે ૭ ૧૮– શ્રી અભિનંદન સ્વામી સ્તવન છે રાગ સારંગ તમે જે જે જે જે રે, વાણીને પ્રકાશ તુમે જે જોજે રે, ઉઠે છે અખંડ ધ્વનિ, જેજને સંભળાય; નર તિરિ દેવ આપણી સહ, ભાષા સમજાય. છે તમે છે ૧ છે દ્રવ્યાદિક દેખી કરીને, નય નિક્ષેપે જુત્ત; ભંગ તણી રચના ઘણું કાંઈ, જાણે સહુ અદ્દભૂત. " છે તમેટ ૨ પય સુધા ને ઈસુવારિ, હારી જાયે સર્વ પાખંડી જન સાંભળીને મૂકી દીયે ગર્વ. - તુમે છે ૩ છે ગુણ પાત્રીશે અલંકરી કાંઈ અભિનંદન જિન વાણ, સંશય છેદે મન તણું પ્રભુ, કેવળ જ્ઞાને જાણ. | તુમે છે ૪ છે વાણું જે જન સાંભળે છે, જાણે દ્રવ્ય ને ભાવ
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy