________________
૧૫૭
ઢાલ
ઓધવ માધવને કહેજે-એ દેશી છે જગનાયક જિનરાજ તે, દાખવિયે સહી દેવ . મૂકાણું જે કર્મથી, સારે સુર પતિ સેવ.
|
| જ0 | ૧ | ક્રોધ માન માયા નહીં, નહીં લેભ અજ્ઞાન - રતિ અરતિ વેદે નહિ, છાંયા મદ સ્થાન.
ni || જ૦ | ૨ છે. નિદ્રા શેક ચોરી નહીં, નહિં વયણ અલિક ! મસર ભય વધ પ્રાણિને, ન કરે તહ કીક.
છે જ. . ૩ પ્રેમ કીડા ન કરે કદી, નહીં નારી પ્રસંગ હાસ્યાદિક અઢાર એ, નહીં જેહને અંગ.
છે જ૦ | ૪ : પલાસન પુરી કરી, બેઠા શ્રી અરિહંત ! નિશ્ચય લેયણ તેહના, નાસાગ્રેજ રહંત.
છે જ૦ | ૫ છે. જિન મુદ્રા જિન રાજની, દીઠાં પરમ ઉલ્લાસ ! સમકિત થાયે નિર્મલું, તપે જ્ઞાન ઉજાસ.
| | જ૦ | ૬ છે. ગતિ આગતિ સહુ જીવની, દેખે લંકા લેક મન:પર્યાય સવિતણા, કેવલ જ્ઞાન અલેક.
જ૦ | ૭ !