SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ : ક્રૂર નજર જેહની ગણી, દેખતાં ડરીયે, મુદ્રા જેહની એહવી, તેહથી શું તરીયે. | સાં૦ | ૬ | આઠ કરમ સાંકળ જડયાં, ભમે ભવહી મેજા, - જન્મ મરણ ભવ દેખીયે, પામ્યા નહીં પારે, | | સાં૦ | ૭ | દેવ થઈ નાટક કરે, નાચે જણ જણ આગે, વેષ કરી રાધાકૃષ્ણને, વલી ભક્ષા માગે. | | સાંવ | ૮ . મુખે કરી વાયે વાંસલી, પહેરે તન વાઘા, - ભાવતાં ભજન કરે, એહવા ભ્રમ લાગા. | | સાં૦ | ૯ | દેખા દેત્ય સંહારવા, થયે ઉદ્યમ વતે, - હરિ હીરણુંકુશ મારી, નરસિંહ બલવંતે. | | સાંવ મે ૧૦ છે મસ્ય કચ્છ અવતાર લઈ, સહુ અસુર વિધાર્યા, " દશ અવતારે જુજુઆ, દશ દૈત્ય સંહાર્યા. છે સાં૦ | ૧૧ માને મૂઢ મિથ્યા મતિ, એહવા પણ દે ફરી ફરી અવતાર લે, દેખો કર્મની ટેવ. ! સાંવ | ૧૨ છે સ્વામિ સેહે જેહ, તેહ પરિવાર, ઈમ જાણીને પરિહરે, જિન હર્ષ વિચારે. | | સાંવ ૧૩ છે
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy