SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પામ્યા. વધાઇ રાજુલ નારી, પીવા ન રહ્યાં ચાંગલુ· પાણી નેમને જઈ ચરણે લાગી, પીયુજી પાસે મેાજ ત્યાં માગી. ॥ ૭૫ આપો કેવલ તમારી કહાવુ, હુ· તા શોકને જોવાને જોવું। દીક્ષા લઈને કારજ સીધ્યું, ઝટપટ પોતે કેવલ લીધું. ।। ૭૬ u મલ્યુ અખંડ એ આતમરાજ, ગયાં શીવ સુંદરી જોવાને કાજ શુક્રની આઠમ અસાડ ધારી, નેમજી વરીયા શિવ વધુ નારી. ।। ૭૭ ।। નેમ રાજુલની અખ’ડ ગતિ,વર્ણવવા કેમ થાય મારીજમતિ । યથા કહું બુદ્ધિ પ્રમાણે, બેઉના સુખ તે કેવલી જાણે. ।। ૭૮ ૧૫ ગાશે ભણશે ને જે કાઈ સાંભળશે, તેના મનેારથ પૂરા એ કરશે સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તે શિવવઘૂ નિશ્ચય વરશે, !! ૭૯ ૫ સંવત ઓગણીશ શ્રાવણ માસ,વદની પાંચમનેા દિવસ ખાસ । વાર શુક્રનું ચાઘડીયુ સારૂ, પ્રસન્ન થયું મનડું માહ || ૨૦ || ગામ ગાંગડના રાજા રામસિંગ, કીધા સલેાકેા મનને ઉછર`ગ . મહાજનના ભાવથકી મે કીધા,વાંચી સલેાકા સારા જશ લીધા. ૫ ૮૧૫ શહેર ગુજરાત રહેવાસી જાણેા, વીશા શ્રીમાળી નાત પ્રમાણે। । પ્રભુની કૃપાથી નવ નિધિ થાય, બેડું કર જોડી સુરશિ ગાય. ૫ ૮૨ ૫.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy