SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ કરે વિલાપ રાજુલ રાણી, કર્મની ગતિ મેં તે ન જા ણી ! આઠ ભવની પ્રીતિને કેલી, નવમે ભવ કુંવારી મેલી. ! ૬૮. એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના ! તમારા ભાઈએ રણમાં રઝળાવી, તે એ તે નારી ઠેકાણે નાવી તમે કુલ તણે રાખે છે ધારો, આ ફેરે આ તમારે વાર વરઘોડે ચઢી મોટો જશ લીધે, પાછા વળીને ફજેતે કીધે. આંખો અંજાવી પીકી ચળાવી, વરઘોડે ચઢતાં શરમ કેમ નાવી ! મહોટે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગાણા ગવરાવી. | ૭૧ . એવા ઠાઠથી સને લાવ્યા, સ્ત્રી પુરૂષને ભલા ભમાવ્યા છે ચાનક લાગે તે પાછા ફરજો, શુભ કારજ અમારું કરજે. | | ૭૨ છે ૭૨ છે -પાછાનવળીયા એકજ ધ્યાન, દેવા માંડયું તિહાં વષજ દાના દાન દઈને વિચાર કીધો, શ્રાવણ સુદી છઠ્ઠને મુહૂત લીધ. | | ૭૩ ! - દીક્ષા લીધી તિહાં નવ લાગી વાર, સાથે મુનિવર એકહજારા ગિરનારે જઈને કારજ કીધું, પંચાવનમેં દહાડે કેવળ લીધું. ! ૭૪ !
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy