________________
૧૧૭
શ્રી શત્રુંજય ગિરિ તીરથસાર, ગુણવા ઉલટ થયેરે અપાર
તીરથ નહીં કેઈ શત્રુંજય તેલ, અનંતતીર્થકર એણી પરે
બોલે; ગુરૂ મુખે શાસ્ત્રને લહીય વિચાર, વરણવું શેત્રુંજા તીરથ
ઉદ્ધાર છે ૩ સુરવરમાંહી વડે જિમ ઇંદ્ર, ગ્રહગણમાંહિ વડો જિમ ચંદ્ર; મંત્રમાંહિ જિમ શ્રી નવકાર, જળદાયક માંહ્ય જિમ જળધાર.
- ૪ ધર્મ માંહિ દયા ધર્મ વખાણ, વ્રતમાંહિ જિમ બ્રહ્મવત જાણ; પર્વતમાંહિ વડે મેરૂ હોય, તિમ શત્રુંજય સમ તીરથ ન કેય.
| | ૫ છે ૧ ઢાળ ૨
| રાગ–ત્રિણ પલ્યોપમને ! આગે એ આદિ જિણેસર, નાભિનંદ નરિંદ મહાર; શજે શિખર સમેસર્યા, પૂર્વ નવાણું એ વાર ૬ - કેવલ જ્ઞાન દિવાકર, સ્વામિ શ્રી રિષભ નિણંદ, સાથે ચોરાશી ગણધરા, સહસ ચેરાશી મુર્શિદ છે ૭ બહુ પરિવારે પરિવર્યા, શ્રી શત્રુંજય એક વાર, રિષભ જિણંદ સમેસર્યા, મહિમા કહીએ ન પાર ૫ ૮ છે સુર નર કેડી મિલ્યા તિહાં, ધર્મદેશના જિન ભાસે, પુંડરિક ગણધર આગળ, શત્રુંજય મહિમાં પ્રકાશે. એક સાંભળે પુંડરિક ગણધર, કાળ અનાદિ અનંત, એ તીરથ છે શાશ્વતું, આગે અસંખ્ય અરિહંત. ૧૦ |