SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સયણ સુણોને ભવિયણ, પડિલાભિજે તે ભવસાયર તરીએ. વી. કે ૪ અપ્રતિબંધ પણે મહાવીરજી, ઘર ઘર ભીક્ષાને ફરીયે. અભિનવ શેઠ તણે ઘેર પારણું, કિધું ફરતાં ગેચરીએ. વીવે છે ૬ ઈમભાવના કરતા શ્રવણે સુણ, દેવ દુંદુભી રે ચિત્ત ભરીએ. બારમા કપે જિરણ આયુ બાંધ્યું, વીર જીનને ઉત્તમ ચિત્ત ધરીએ. વી. . ૮ તસ પદ પદ્યની સેવા કરતાં, સેજે શિવસુંદરી વરિએરે. વી. . ૯ ૧૬. શત્રુંજય ઉદ્ધાર છે વિમલગિરિવર વિમલગિરિવર, ખંડણે જિનરાય, શ્રી રિસહસર પાય નમીય; ધરીય ધ્યાન શારદ દેવીય, શ્રી સિદ્ધાચલ ગાયત્સ્ય એ; હૈયે ભાવ નિર્મળ ધરેવી, શ્રી શત્રુંજય તીરથ વડું; જીહાં સિદ્ધ અનંતી કેડિ, જિહાં મુનિવર મુગતે ગયા, તે વંદુ બે કર જોડી . ૧ ને ઢાલ ૧છે છે આદનરાય પેહતા–એ દેશી | બે કર જોડીને જિન પાય લાગું, સરસ્વતિ પાસે વચન રસ માગું;
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy