SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્યી પ્રમુખ વલી સાહુણી, ત્રણ લાખ સુવિચાર, પાંચ સહસ ત્રણ લાખ ભલારે, શ્રાવક સમકિત ધાર ચતુરનર છે ૫ છે ચેપન સહ પંચ લાખ કહીરે, શ્રાવિકા શુદ્ધ આચાર, ઈમ ચઉવિત સંઘ થાપીનેરે, ઝષભ કરે વિહાર | | ચતુરનર | ૬ | ચારિત્ર એક લાખ પૂર્વનુંરે, પાલ્યું ઋષભ નિણંદ, ધર્મ તણે ઉપદેશથીરે, તાર્યા ભવિજન વૃંદ || ચતુરનર છે ૭ છે મેક્ષ સમય જાણ કરીરે, અષ્ટાપદ ગિરિ આય, સાધુ સહસ દશનું તિહાંરે, અણસણ કીધું ભાવ | | ચતુરનર | ૮ મહા વદી તેરસ દિને રે, અભિનક્ષત્ર ચંદ્ર ગ, મુકિત પહત્યા ઋષભજીરે, અનંત સુખ સંજોગ | | ચતુરનર છે ૯ | !! ઢાલ છે ૬ . કે રાગ ધનાશ્રી | કડખાની છે એ દેશી | તું જો તું જે 2ષભ જિન, તું જ, અલ હું તુમ દરસન કરવા, મેહેર કરે ઘણું, વિનવું તુમ ભણું, અવર ન કઈ ઘણું જ ઉધરવા છે તુજ છે ૧ | જગમાંહે મેહને મેર જિમ પ્રીતડી,
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy