SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વરસી પારણું જિન જઈ, શેલડી રસ તિહાં કીધ, શ્રેયાંસે દાન દઈને, પરભવ શબલ લીધરે છે ઋ૦ છે ૫ સહસ વરસ લગે તપ તપીરે, કર્મ કર્યા ચકચુર, પુરિમતાલ પુર આવીયારે, વિચરતાં બહુ ગુણ પુર્યારે " છે . . ૬ . ફાગણ વદી અગીયારસેરે, ઉત્તરાષાઢારે વેગ, અઠ્ઠમ તપ વડ હેઠલેરે, પામ્યા કેવલનાણરે છે ૪૦ | ૭ | ઢાળા પશે છે કપુર હવે અતિ ઉજરે ! એ દેશી છે સમવસરણ દેવે મલીરે, રચિયું અતિહિ ઉદાર, સિંહાસન બેસી કરી, દીએ દેશના જિન સાર છે ચતુરનર છે ૧ / કીજે ધર્મ સદાઈ, જિમ તુમ શિવસુખ થાય છે ચતુરનર છે કીજે છે બારે પરખદા આગલેરે, કહે ધર્મ ચ્યાર પ્રકાર, અમૃતસમ દેશના સુણરે, પ્રતિબધ્ધા નર નાર | | ચતુરનર | ૨ / ભરત તણા સુત પાંચસેરે, પુત્રી સાતમેં જાણ, દિક્ષા લીયે જિનજી કનેરે, વૈરાગે મન આણ | | ચતુરનર છે ૩. પુંડરીક પ્રમુખ થયા રે, રાસી ગણધાર, સહસ ચોરાસી તિમ મલીરે, સાધુતો પરિવાર || ચતુરનર ૪.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy