SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ હાલ ૧ છે ધન્ય ધન્ય સંપ્રતિ સાચો રાજા | 1 એ દેશી ! રાગ આશાવરી | પહેલે ભવ ધન સાથે વાહ, સમતિ પામ્યા સાર રે આરાધી બીજે ભવ પામ્યા, જુગલ તણો અવતાર રે ૧ | સેવ સમકિત સાચું જાણી, એ સવિ ધર્મની ખાણ નવિ પામે જે અભવ્ય અનાણું, એહવી જિનની વાણીરે છે સેવે છે ૨ છે જુગલ ચવિ પહેલે દેવલેકે, ભવ ત્રીજે સુર થાય ચોથે ભવે વિદ્યાધર કુલે થયા, મહાબલ નામે રાયરે સેવે છે ૩ છે ગુરૂ પાસે દીક્ષા પાલીને, અણસણ કીધું અંતરે ! પાંચમે ભવે બીજે દેવલોક, લલિતાંગ સુર દીપંતરે સેવે છે ૪ દેવ ચવી છદ્દે ભવે રાજા, વાસંઘ એણે નામરે તીહાંથી સાતમે ભવે અવતરીઆ, જુગલા ધર્મશું રે આ છે સેવે છે ૫ છે પૂર્ણ આયુ કરી આઠમે ભવે, સુધમ દેવલોક દેવરે દેવતણી ઋદ્ધિ બહુલી પામ્યા, દેવતણા વલી ભેગોરે | સેટ . ૬ મુનિભવ જિવાનદ નવમે ભવે, વૈદ્ય ચવિ થયો દેવરે સાસુની વૈયાવચ્ચ કરી, દિક્ષા લઈ પાળે સ્વયમેવરે Cr સેટ | ૭ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy