SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પુન્ય પર્વ સુખકંદા હર્ષ પ્રગટે પરમાનંદ હર્ષ છે કહે એમ લક્ષ્મીસુરીંદ છે હર્ષ ૬ | કલશ છે એમ પાર્થ પ્રભુને પસાય પામી, નામે અઠ્ઠાઈ ગુણ કહ્યા; -ભવિ જીવસાધે નિત્ય આરાધે; આત્મ ધમેં ઉમટ્યા ૧ છે સંવત જન અતિશય, વસુ સસી (૧૮૩૪) ચૈત્રી પુનમે ધ્યાઈયા. -સૌભાગ્યસૂરિ શિષ્ય લક્ષમીસૂરિ બહુ, સંઘ મંગલ પાઈયા –ઈતિ અઠ્ઠાઈ સ્તવન સંપૂર્ણ– १०. अथ श्री ऋषभदेव स्वामिनुं स्तवन | | દુહા છે પુરિસાદાણી પાસજી, બહુ ગુણ મણિ વાસા - ત્રાદ્ધિ વૃદ્ધિ મંગલ કરણ, પ્રણમું મન ઉલ્લાસ ૧ છે સરસતિ સામિની વિનવું, કવિજન કેરી માં ! સરસ વાણી મુજને દીએ, માટે કરી પસાય | ર છે લબ્ધિ વિનય ગુરૂ સમરીએ, અહનિરશ હર્ષ ધરેવા જ્ઞાન દ્રષ્ટિ જેથી લહી, પદ પંકજ પ્રણમેવ | ૩ | પ્રથમ જિણેસર જેહુએ, મુનિવર પ્રથમ વખાણ કેવલ પર પહેલે જે કહ્યો, પ્રથમ ભિક્ષાચર જાણ છે ૪ પહેલે દાતા એ કહ્યો, આ ચાવીસી મઝાર છે તેહ તણા ગુણ વરણવું, આણી હર્ષ અપાર છે ૫
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy