SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પં. શ્રીજિનવિજયજી કૃત વીશી. ૧. શ્રી કષભદેવ જિન સ્તવન. નાભિ નરેશર નંદના હો રાજ, ચંદન શીતલ વાણી; વારી માહરા સાહિબા. દેવ દાનવ વિદ્યાધરા હે રાજ, સેવે જેડી પાણિ–વારી. ૧ શુદ્ધાતમબળ મેગરે હરાજ, મેહ મદન કરી ઘાત; વારી રાજ લિયે તે આપણે હો રાજ,પરમાનંદવિખ્યાત-વારી ૨ ધર્મચકી વિચરે જહાં હે રાજ, કનક-કમળ ઠવે પાય; વારી જેયણ સવાસે મંડળે હે રાજ, રેગાદિક નવિ થાય-વારી ૩ ચરણ નૃપતિની નંદની હે રાજ, કેવળ કમળા નાર; વારી વીતરાગતા મહેલમાં હે રાજ, વિલસે જગદાધાર–વારી ૪ ઈમ ચઉ અતિશય અલકર્યો હે રાજ, સાહિબ જગ સુલતાન; વારી. ખિમાવિજય કવિ જિન કહે હે રાજ, દીજે સમકિત દાન–વારી ૫ ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન. અજિત જિણેસર વાલો રે હાં, - અવર ન આવે દાય ની કે સાહિબા. પંચામૃત ભેજન લહી રે હાં, કહે કુણ કુકસ ખાય? ની. ૧
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy